પિતા
પિતા એટલે પરીવાર ના સુખ માટે, આ સંસાર રૂપી હવન કુંડમાં પોતાની જાતને હોમી દે.
પિત એટલે બાળહઠ ની જીદ ને અવગણી, સાંજે પાછો એની માંગણી ઘેર લઈ જાય.
એક પિત પોતાની દિકરી ને કોઈ દુઃખ ન આવે એના કાજે આખું જીવન ગાળી જાય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ -મુન્દ્રા