Gujarati Quote in Blog by Jay _fire_feelings_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

@_fire_feelings_
❤️❤️❤️
.
.
હંમેશ રમે છે એ નવરાત્રિ મારાં મનમાં થઈને તાલે-માલે,,
મલકાયા કરે છે ચેહરો એમ, જાણે ચોકોર મોરની કળા ફાલે,,

રમતાં રમતાં દાંડિયા, થાય કે બચકું ભરી લઉં એક ગાલે,?
રૂપથી એનાં પરવશ નથી યાર, એ તો સ્વભાવે પણ મને ચાલે,,

રમી રમીને થઈ રેબઝેબ એ કહેં, ચલ ઓયે અબ કુછ ખાં લે?,
વેળા વિરહની વારે વારે આવે, છતાં એ મગજમાં કૈ નાં લે,,

પકડ્યું છે જોર અંધારીએ કહિં, હાથ એ મારો જાલે,,
મેલવા જાઉં હું એને ઘેર 'ને એ કહેં ફરી મળીશું પાછાં કાલે..!!!
By, jay Patel.

Gujarati Blog by Jay _fire_feelings_ : 111757118
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now