#ગુડ મોર્નિંગ#હાસ્ય🤣😅😂
*મતદાન વખતે એક ગજબ બનાવ બન્યો...*
*મારી આગળ ચંદુલાલ*
*હતા,*
*અધિકારી એમની આંગળી પર ઈંક લગાવતા હતા ત્યારે...*
*ચંદુલાલ : સાહેબ આ આંગળી પર ઈંક લગાવો છો એ કેટલા દિવસે નીકળી જશે...???*
.
*અધીકારી : ૬૦ દિવસ જેવું લાગશે....*
*ચંદુલાલ :*
*(માથું આગળ નમાવી ને) : થોડીક વાળ માં બી લગાવી દોને* *સાહેબ,...!!*
*ડાઈ કરું છું તે ૧૫ દિવસમાં જ નિકળી જાય છે......!!*
😂🤣😂🤣😂🤣😂🤣😂