પ્રેમ ની શોધમા લખ ચૌર્યાસી ફેરા કરી ફરી આવ્યો ,
નાની આ જીન્દગી કયાક વહી ના જાય,આ સમયની બીકે ડરાવ્યો,
આ લાગણીઓ ના મોહમા આ સંસારમા અટવાયો,
સંબધોના સેન્હમા મનના આ મિત ગૂમાવયા.
સમજુ છુ નથી કઇ, છે એક આ માયા.
કહે નર' ઉડી જસે જીવલો ખાલી રેસે તારી કાયા.
સુપ્રભાત
નર