શિક્ષણ ના સંભારણા
શિક્ષણ ના પટ આંગણનો પાયો એટલે રમેશભાઈ દવે.
શિક્ષણ ના વટ વૃક્ષ જમને ઉભાં કર્યાં એટલે રેખાબેન દવે.
જીવનને જીવંત રાખવની પ્રેરણા આપનાર એટલે નરેન્દ્ર આચાર્ય.
પળ પળ સરવાળો શિખર શર કરાવનાર એટલે પિપળીયા સાહેબ.
ભારતની સંસ્કૃતિનાં દર્શન કરાવનાર ભટ્ટી સાહેબ.
ધીરજથી ધુબો મારી ધરા પર પગ કરનાર ધીરજ ભાઈ.
સંસ્કૃત એને સંસ્કારના સિંચન કરનાર પ્રશ્નના બેન.
પુસ્તકનો પરીચય કરાવી મિત્રતા કરાવનાર શાસ્ત્રી સાહેબ.
દયાનુ સાગર એવા તર્કશાસ્ત્ર દાતા યશોદા બેન.
હાસ્ય નું મહાસાગર જેટલમેન બનાવનાર મહેશસિંહ સાહેબ.
શરીરને વીર વ્રજ કરનારા એવા જયદેવ ભાઈ.
ભય દુર કરી ભુગોળ દર્શન કરાવનાર ભટ્ટી સાહેબ.
વિજ્ઞાન ના દાખલા અને તથ્યો સમજાવનાર દિનેશભાઈ.
હરખથી હિન્દીની હિન્દી શિખવનાર વણકર સાહેબ.
જેમને મને જીવન ને જીવતાં શિખવયા એવા ગુરુઓ ને વંદન.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા