Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Pruthvi Gohel લિખિત વાર્તા "અધૂરપ. - ૧૩" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916963/adhurap-13

મૂંઝાતા પ્રશ્નોથી પરેશાન છે દરેકના મન,
દોસ્ત! સંબંધની અધૂરપથી પીડાતા દરેકના મન.

દરેકના જીવનમાં સમસ્યા તો ઉદ્દભવતી જ હોય છે પણ એમાં જીવનસાથીનો સાથ મળે તો સમસ્યાનો સામનો કરવાની હિમ્મત આવી જાય છે. અહીં અમૃતાના જીવનમાં પણ કંઈક એવી જ મુસીબત આવી છે એનો કેવો પ્રતિભાવ અમૃતા આપે છે એ જાણવા વાંચો અધૂરપ - ૧૩

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111745921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now