ટુંક જ સમયમા મોટાભાગના લોકોના ઘરે દરરોજ *શીતળા સાતમ* જ ઉજવાશે..
કારણ કે
બધા ના ત્યાં ready to eat ના પેકેટ્સ અને Sweegy નુ અથવા હોટલમાં ખાવાનું જ ચલણ હશે.. *લોકો ઘરે રાંધતા જ નહી હોય..* બસ બાહરનુ *સડેલું* ખાઈને તબિયત બગડશે, નવરા બેસીને મગજ બગાડસે અને છેલ્લે ડોકટરોનુ બીલ ભરીને બેક બેલેઁસ બગાડસે..
Wake up before it is toooooooooo late.
*શીતળા સાતમની શુભેચ્છાઓ*