सर्वं परवशं दुःखं,
सर्वमात्मवशं सुखम्।
एतद् विद्यात् समासेन,
लक्षणं सुखदुःखयोः॥
ભાવાર્થ -- જે કાંઇ પણ (આપણા હાથમાં નહીં પણ) બીજાનાં હાથમાં છે એ દુ:ખ
છે,જે કાંઇ આપણા હાથમાં છે એ સુખ છે. સુખ અને દુઃખનું ટૂંકમાં આ જ લક્ષણ છે.
🙏મંગળમય મંગળવાર!🙏
Hindi Translation:
जो सब अन्यों के वश में होता है, वह दुःख है। जो सब अपने वश में होता है, वह सुख है।
यही संक्षेप में सुख एवं दुःख का लक्षण है। 🙏શુભ બુધવાर। 🙏