શુભ સાંજ મિત્રો.
સૌ પ્રથમ તો મને ચેટ બૉક્સમાં મેસેજ કરનાર તમામ મિત્રોની જવાબ ન આપવા બદલ માફી માંગું છું. હાલમાં મારો વિશેષ પ્લાન સમાપ્ત થઈ ગયો છે. આથી હું ચેટ બોક્સ ખોલી શકું એમ નથી અને કામ વધુ રહેતું હોવાથી લેખ લખી શકાય એમ નથી.
આથી જ્યારે હું વિશેષ પ્લાન લઈશ ત્યારે જ ચેટ બોક્સ ખોલી શકીશ.
🙏🙏🙏