Gujarati Quote in Quotes by JIRARA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

For the people of age above 45/50 years:

1. Eat less, and remain neat, clean and fashionable more than the youngsters.
2. Cultivate strong minds, and have positive thoughts.
3. Think you are always young.
4. Always remain up-to-date, the flowing waters remain fresh, and stagnant waters stink.
5. Do not consider fashion and old-age as opposites.
6. If you are a believer in God, then do prayers, keep donating and traveling.
7. Remain a student and keep working till the end of your life.
8. Enjoy life together with your spouse all the time.
9. What you have lived so far upto 50 years is your bonus,
10. Live life with fondness, not by dragging it on, just live with pride and fame.
(English rendering by JIRARA).
*****
*પિસ્તાલીસ કે પચાસ વટાવી ચુકેલા બહેનો અને ભાઈઓ*.....

૧:- ખોરાક ઘટાડો...હમેંશા યુવાનોથી પણ સ્વચ્છ, સુઘડ અને ફેશનેબલ રહો ...💕

૨:- જરુરીયાત ઘટાડો...વિચારોમાં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .💕

૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હું યુવાન નથી ! પોતાને યુવાન જ માનો .💕

૪: સતત અપડેટ રહો...પાણી પણ વહેતુ હોય ત્યાં સુધી જ નિર્મળ રહે બંધિયાર થતા જ ગંધાવા લાગે.💕

૫: ફેશન અને ઘડપણને એકબીજાના વિરોધી ના માનો.💕

૬:-દેવ દર્શન સવારે કરવાનુ જ રાખો અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો.
નાનુ મોટુ દાન કયાઁ કરો.
યાત્રા, પ્રવાસ કરતા રહો. 💕

૭:- જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી બની શીખો.
છેલ્લે સુધી કાર્ય કરતા રહો.💕

૮:- પતિ પત્ની એક બીજામાં વિશ્વાસ રાખી હરપળને સાથે માણતા શીખો... 💕

તમે પચાસ ઉપર પહોંચ્યા છો એ જ તમારા પરની પ્રભુ કૃપા છે.💝

*પાછલી જિંદગી એ તો બોનસ છે.*
*શોખ અને વટથી માણો.*
*ઢસરડા કરીને નહી.*
*જીઓ જિંદગી શાનસે..!*
(From an unanimous Gujarati author).
*****

Gujarati Quotes by JIRARA : 111742603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now