Gujarati Quote in Shayri by Jigna Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાથ તારો,,,

સાથ ભલે ના હોય સાત જન્મ નો તારો,,
સાથ તમારો સાત પળનો મળે તો ઘણું,,,
સાથ ભલે ના હોય પૂનમની રાતના એકાન્તનો તારો,,,
સાથ તારો ભર બપોરના સાત પગલાંનો હોય તો ઘણું,
સાથ ભલેને ના હોય વરસતાં વરસાદમાં ભીજાવાનો તારો,
સાથ તારો કોઈ ઝાડની ઓથે સાત પળનો હોય તો ઘણું,,,
સાથ તારો સાત સાત જન્મારે ન મળે તારો,
સાથ તારો અંતિમ પળનો વિસામા સુધી મળે તો ઘણું,
સાથ તારો સાત ફેરાનો તો ન મળે સાથ તારો, ,
સાત આકાશની પાર સાત પગલાં નો મળે તો ઘણું,,,,
❤️❤️❤️

Gujarati Shayri by Jigna Pandya : 111739224
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now