કેટલો ઇનતઝાર છે તારા આવવાનો એ તું કયાં જાણે જ છે ..
કેટલો ઇનતઝાર છે તારી બુંદોમાં બેધડક ભીંજાવાનો એ તું કયાં જાણે જ છે ..
કેટલો ઇનતઝાર છે તારી બાહોમાં સમાવવાનો એ તું કયાં જાણે જ છે ..
કેટલો ઇનતઝાર છે મારો તારા પ્રત્યે નો પ્રેમ અભિવ્યક્ત કરવાનો એ તું કયાં જાણે જ છે ..
કેટલો ઇનતઝાર છે તારા આવવાનો એ તું કયાં જાણે જ છે ..
#બારીશ