▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣6️⃣0️⃣7️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધ એના પરથી જ ટકતા હોય છે કે એમાં સત્વ કેટલું છે. ગમે એવા ચડાવ-ઉતારમાં પણ લાગણીમાં વધ-ઘટ ન થાય તો જ સંબંધ લાંબો ટકે છે. આધિપત્ય અને અતિરેક સંબંધને અંત તરફ જ લઈ જાય છે. હળવાશ અને સહજતા જ સંબંધને સજીવન રાખે છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬