પરિવારના લોકો પણ જયારે કોરોનાનું નામ સાંભળી દૂર થઈ જતા, ત્યારે ડોક્ટર અને એમનો આખો સ્ટાફ બીજા બધા જ દર્દીઓ ની માફક કોરોના ની અસર હેઠળ રહેલ દર્દીને પણ એજ રીતે દેખરેખ કરતા અને સારવાર આપવામાં પોતાનું કર્મ કરતા હતા. આજ ના National Doctor's Day ના દિવસ દરેક ડોક્ટરને શુભેચ્છા.. તેમની નિભાવેલ ફરજ ના કારણે આજ અનેક પરિવારના ચહેરા પર ખુશી ઝળહળે છે.. Thank you very much to all The Doctor's!
-Falguni Dost