હોય છે ગેબી મૂક સ્પર્શ જો
જાદૂની ગુઢ ફૂંક , સ્પર્શ જો,
પ્રેમ માં છે, હૂંફ જો ખરે,
લાગણી ભાવૂક સ્પર્શ જો.
ભાષા મહીં, , આવી શકે ?
શબ્દ નો નાજૂક સ્પર્શ જો
શૂન્યમાં મન અચરજ શું છે?
સંયમી ચાબૂક સ્પર્શ જો
કર્ણ જેવા , જો અવતર્યા,
મંત્રનો ભૂલચૂક , સ્પર્શ જો
-મોહનભાઈ આનંદ