Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાક્ષક્ષી વૃતી તમો ગુણી સ્વાર્થી અને બે ફામ લોકો ભલે તમને‌ કોઈ વાતે જીતવા ન દે, તમે હતાસ ન થાઓ, એમની પ્રકૃતિ પ્રમાણે એ વર્તતા હશે, પણ તમે તમારી સત્યતા ન છોડો‌ અને ખુશ રહો, જેની જેવી પ્રકૃતી તેવો વહેવાર, જયારે આત્મા શુધ્ધ હશે તો સંગતની અસર પણ નહી થાય, જેમ ચંદનના વૃક્ષને સર્પ ચોટી વીષ છોડે પણ ચંદન શીતળતા અને સુગંધજ આપે છે, તે વીશેલું નથી થતું,
ઓમ શાંતિ,
ઓમ એટલે અકાર શીવ નો અંશ આત્મા જે શાંતી નો ચાહક છે, જે શીવ મા વીલીન થવા મોક્ષના પથ પર લઈ જનાર છે, આ નાદ ઓમ શાંતિ છે 🙏💐

Gujarati Motivational by Hemant pandya : 111723330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now