હું અને તું
આ બેજ શબ્દ હતા તારા ને મારા વચ્ચે
ખબર નહી કેમ સાથે ચાલતા ચાલતા
તું અને હું મટીને આપણે બન્યા ...
શરૂ શરૂ મા તો બધુ નવું નવું સારું લાગ્યું
પણ સમય ની સાથે સાથે બધુમોળું લાગ્યું
રોજ ઊઠીને એની એજ જિંદગી ની જરૂરિયાત અને ફરિયાદ
હવે લાગે છે કે પહેલા જેવી મીઠાશ રહી નથી તારી-મારી વચ્ચે...
પરંતુ...
એક વાત તો છે આપણી વચ્ચે જે આત્મીયતા
હું અને તું માં નહતી એ તું-તારી માં દેખાઈ આવે છે...
#કૃણાલમેવાડા