*🌻એક "પેન" ભુલ કરી શકે છે*
*પણ એક "પેન્સિલ"ભુલ નથી કરતી...*
*કેમ...?*
*કારણ કે*
*તેની સાથે મીત્ર છે..."રબર"!*
*જયા સુધી એક સાચો મીત્ર* *તમારી સાથે છે,*
*તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવી*
*ને તમને એક સારાે "માનવ" બનાવી દે...*
*માટે "સાચા"અને"સારા"મીત્ર ને સાથે રાખો.😎*
*શુભ સવાર ના જય જીનેન્દૢ🌹🌹*