Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેશક કહો શક, ક્યાંક હોય છે,
ને સમજવા તક, ક્યાંક હોય છે.

શરણે મળી જેને છે ગતિ ગહન,
દિલ ત્યાં ટકાટક , ક્યાંક હોય છે

મળતા નજર , ઉતરી હ્દય મહીં,
દિલ ત્યાંય ધકધક ક્યાંક હોય છે,

બેસમજ છે, પોકળ શબ્દો કદી,
ખોટી જ બકબક ક્યાંક હોય છે.

આનંદ અંદર માણતાં રહો સદા,
મીઠો ચકાચક , ક્યાંક હોય છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111719050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now