Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નેટવર્ક સર્વિસ વાળા પણ છે બહુ હોશિયાર,
જ્યારે વાત કરવા વાળા હતા તો એક એક મિનિટના પૈસા કાપતા હતા,
અને હવે ફોન કોલ અને મેસેજ આપ્યા તો ખરા અનલિમિટેડ,
પણ હવે વાત થઈ શકે એવા અનલિમિટેડ સંબંધ ક્યાં શોધવા?
બસ હવે તો વાત પણ ઓનલાઇન થઈ જાય છે,
અને પછી કોઈ અમસ્તાં અમસ્તાં જ ફોન કરવાનું ટાળે છે,
આ ઓનલાઇન યુગમાં પણ જો કોઈ હોય જે નફરત ઓનલાઇન ચેટને કરતા હોય,
અને તમારી યાદ આવતા જ ફોન જોડીને અનલિમિટેડ વાતો કરતા હોય,
તો સમજવું કે છીએ આપણે નસીબદાર!

મૈત્રી બારભૈયા

Gujarati Poem by Maitri Barbhaiya : 111719023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now