દરેક કવિતા મા તારી છબી હોય છે,
અને દરેક વખતે સાવ નવી હોય છે,
લખી શકુ છુ હુ આટઆટલી કવિતા,
કેમ કે તારી યાદો બહુ બધી હોય છે,
હા,............નશો તો થયો તારી યાદ મા,
પણ જો ..પેલો સૂરજ લથડીયા ખાઈ છે આભ મા,
તને યાદ કરુ તો ખાડા પડે છે ગાલ મા,
આ જોઈ ઉતસુક છે ,મેઘ વરસવા ના હાલ મા.
-Anal Soni