ક...દી રિસાવું નહિ
ખ... રાબ લગાવું નહિ
ગ.. રમ મિજાજ રાખવો નહિ
ઘ..ર ને મંદિર બનાવી રાખવું
ચ..તુરાઈ બધે ના દાખવવી
છ..લ ક્યારે ન કરવું
જ..નમ સફળ કરવો
ઝ..ખના સારી વસ્તુ ની રાખવી
ટ.. કાટક રહેવું
ઠ..પકો મોટા નો સાંભળી લેવો
ડ..ર ભગવાન નો રાખવો
ઢ..ગલા બંધ કામ માં કંટાળો ના કરવો
ત.. રફ દારી સાચા ની કરવી
થ.. કા વટ મહસુસ ના કરો
દ..રદ ને નજર અંદાજ કરો
ધ..રમ માં રુચિ ધરાવો
ન..ફ્ટાઈ ક્યારે ન કરવી
પ.. ક્ષપાત ના કરવો
ફ.. સાવવું નહિ કોઈ ને
બ.. મણું આપતા શીખો
ભ.. ગવાન નો પાડ માનો
મ..રજી મુજબ ના વર્તવું
ય..શ માટે ના જીવવું
ર..સ્તા ખોટાં ના અપનાવા
લ..ક્ષ્ય પાક્કું રાખવું
વ..ગર પૂછે જવાબ ન આપવો
શ..રમ નું ઘરેણું પહેરી રાખવું
સ..રસ વાણી બોલવી
ષ.. ડ યંત્ર ના રચવું
હ..સ તું મુખ રાખવું
ળ..ફળ ની અપેક્ષા ન રાખવી.
ક્ષ..મા વીર સય ભૂષણમ્
જ્ઞ.. જ્ઞાન વહેચવાથી વધે
🙏બહુ સમયે આખી બારાખડી જોઇ...