...#...જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...
રવિના વાઘેલા...
સદૈવ દામન આપનું ખુશીઓથી છલકાય,
કષ્ટી સર્વે આપની મારા નામે ચઢી જાય...
ઓરતાં અમિયલ હૈયાના હેતે પૂરા થાય,
અડચણ આડે આપની,ઢાલ "કમલ" થાય...
યોગમાયા, મારી યોગશક્તિનો આધાર આપ,
એને મારાથી વિષેશ શું આપી શકાય??
કરું અરજ મહાદેવને બસ રાખે હાથ સદાય,
અવતરણ દિને મોજના બારે મેહ ખાંગા થાય...
બેનબા મારા લાડીલા, સદૈવ એમાં ભિંજાય...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ........ હર.......