Gujarati Quote in Poem by Daxa Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાંપણે જો લીલાશ દેખાય છે,
તારા વિરહની ભીનાશ દેખાય છે.
મુજ લોચનમાં એટલો અંધાર કે,
અજવાસનની. ખિલાફ દેખાય છે.
ગઝલને મળી એટલી વાહવાહી કે,
દર્દના શબ્દોનો લિબાસ દેખાય છે.
ઇનકાર કર્યો તમે, ના એકરાર કર્યો,
મળશો જ "ઝંખના" તમે એ વિશ્વાસ દેખાય છે.

Gujarati Poem by Daxa Parmar : 111712425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now