Gujarati Quote in Funny by Shailesh Jani

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બહુજ સુંદર સરસ મજાનું છે મજ્જા પડી જશે*
*----------------------*
*A ક છોકરી હતી*
B કાનેર માં રહેતી હતી
C મા એનું નામ હતું
D સ્કો મા જતી હતી
E મામી ક્રીમ લગાવતી હતી
F વાઈ બી એ ભણતી હતી
G ન્સ પેન્ટ પહેરતી
H એમ ટી ઘડિયાળપહેરતી
I. આઇ फोन વાપરતી
J મ્સ બોન્ડ નીબુક વાંચતી
K કેદાર એનો ભાઈ હતો
L આઈ સીમાં એજન્ટ
M 80 પર સવારી કરતી
N ચંદ્રા ની ફેન હતી
O ળખાણ કરવી ગમતી
P યાનો વગાડતી હતી
Q માં ઉભી રહેતી
R રતી અને પૂજા કરતી
S .ટી.નો પ્રવાસ ગમતો
T ન એજ હતી
U ગાન્ડા દેશ ગમતો
V ડીયો ગેમ ગમતો
W ડબલ્યુ એફ જોતી હતી
X મસ મનાવતી
Y યોલીન વગાડતી
*Z + ની સિક્યુરિટી સાથે રાખતી*
👌🏼👍🏼😍🙏🏽👌🏼

Gujarati Funny by Shailesh Jani : 111711657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now