Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોકરી બોલી તે પડઘાઈ ગયું,
શેરીમાંથી કોઈ રઘવાઈ ગયું !

માત્ર કસ્તર કોઈ સ્મરણોના પડ્યા,
आंखमांथी અશ્રુ છલકાઈ ગયું.

વીજળી ચમકી ગઈ પર્વત ઉપર,
વાદળું એકાદ ઘેરાઈ ગયું !

કાફિયાએ કાનમાં કીધું કશું ?
શું કહ્યું મારાથી પૂછાઈ ગયું !

મારે અહીંયા મૌન રહેવાનું હતું,
આપમેળે થોડું કહેવાઈ ગયું !

ભરત ભટ્ટ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now