આંખોની પાંપણ પાસે આંસુના ટોળા વળ્યાં છે, તૂટેલા સપનાઓ દ્રષ્ટિને ખુંપી રહ્યા છે. હૃદયની અંદર શ્વાસની જગ્યા પર દર્દ ભરાય રહ્યું છે, અરમાનોને કોઈએ આગ લગાવી દીધી અને તેનો ધૂમાડો ધબકાર સીધા કરે છે. ભવ્ય ભૂતકાળ સર્જવાની મહત્વાકાંક્ષા વર્તમાનની ખુશીને ભરખી ગઈ છે.......
અને..... હું ચહેરા પર સ્મિત સજાવી તમારી સામે ઉભો....
મનોજ સંતોકી માનસ