ગમે છે... તે તું..
ગમે છે. તારો સાથ
ગમે છે. તારો સંગાથ...
ગમે છે. તારો સ્મિતનો શણગાર..
ગમે છે. તારા જોવાનો અણસાર..
ગમે છે. તારા બોલવાનો રણકાર...
ગમે છે. તારા સ્વાર્થ વિનાનો સહકાર...
ગમે છે. તારી શબ્દોની મલ્હાર....
ગમે છે. તારી વાતોની વણજાર...
ગમે છે. તારા પ્રેમનો સત્કાર....
ગમે છે. તારો પ્રેમ ભર્યો સંવાદ...
ગમે છે. તારા ગુસ્સા ભરી નફરત...
ગમે છે. તારી લાગણી ભર્યો વ્હાલ...
ગમે છે... તુ મને એ રીતે..
નથી હવે....ગમતૂ મને બિજુ....... કોઇ રીતે.