Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની દરકાર, ક્યાં હોય છે ફક્ત,
દિલમાં જ સરકાર ત્યાં હોય છે ફક્ત,

વાતો ત્યાં કડવી, કદાચિત પછી મીઠી,
પ્રેમી ની તકરાર, ત્યાં હોય છે ફક્ત.

ઓગાળ આત્મા મહીં ,આપ ખૂદ શાહ,
શાહી દરબાર , ત્યાં હોય છે ફક્ત.

બેશક ચૂમી લો, ચરણ ભીતરી ત્યાં,
દર્શન હર બાર , ત્યાં હોય છે ફક્ત.

તૃષ્ણાને ત્યાગી,જ્યાં આઝાદ થાશે હું,
આનંદ ભરમાર, ત્યાં હોય છે ફક્ત.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111704522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now