Gujarati Quote in Quotes by Priten K Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા હાલરડાની તોલે લતા મન્ગેશ્કર પણ ના આવે કારણકે એમા તારા જેવુ વ્હાલ ક્યા..
મા, તારી રસોઇના તોલે તરલા દલાલ પણ ના આવે કારણ કે તેમા તારા પ્રેમની મિઠાશ ક્યા આવે
મા, તારા teaching ની સામે university પણ ના આવે, કારણ કે તે સંસ્કાર ક્યા આપે છે
મા, તારી સામે તો miss universe પણ ઝાંખી લાગે કારણ કે મને જોઇ ને તારું મો જો ચમકી ઉઠે છે.
મા, તારી આગળ તો મોટા મોટા ડોક્ટરો પણ પાણી ભરે કારણ કે તુ જ્યારે પણ મારા માથામા હાથ ફેરવે છે ત્યારે મારા બધા દુખ દર્દ ગાયબ થઈ જાય છે..

ભગવાન પણ પૃથ્વી ઉપર અવતાર લે છે કારણ કે ઍને પણ માની જોડે લાડ લડાવવા હોય છે..

મા, હુ નાનો હતો ત્યારે તુ જ મારી દુનિયા હતી અને અત્યારે મોટા થયા પછી લાગે છે કે તુ જ દુનિયાની best મા હતી.

Thank you maa, એક best મા હોવા બદલ અને sorry maa, હુ best છોકરો ના બની શક્યો.. 🙏🙏

#priten 'screation#

Gujarati Quotes by Priten K Shah : 111703491
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now