કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે
1 પતિએ મીણબત્તી સળગાવી હતી.
વિજળી આવી ગયા બાદ, પતિએ ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નહોતી.
મનમા તરત ડર બેસી ગયો...
ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી. વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.
*એટલામાં એમની પત્નીએ નજીક આવી કાન મા કહ્યું... અરે પેહલા માસ્ક તો કાઢો*
😂😂😂😂😂