પત્ની : હું એકાદશી રહું છું , બીજ રહું છું , પૂનમ રહું છું , જન્માષ્ટમી રહું છું , રામનવમી રહું છું ....
પતિ : એમાં શું થઈ ગયું ?
પત્ની : તમે શું રહો છો , બોલો ?
પતિ : હું રહું છું, એ તું ના રહી શકે ...
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું , બોલો ?
પતિ : હું મૂંગો રહું છું ...