Watch Live now ગુજરાતી રંગભૂમિના જાણીતા, માનીતા અને જાજરમાન સુપ્રસિદ્ધ અભિનેત્રી, રંગમચને દરેક શ્વાસે જીવતા *Smt. Apara Mehta* on *‘Chai-Wai & Rangmanch, Season 3 - ગુજરાતી તખ્તાને સંગ’* on *Coconut Theatre Facebook Page*!!!
Subject: *'રંગભૂમિનો ચૌદ મહિનાનો વનવાસ'.*
Don’t miss it! Like and share this post so theatre lovers and aspirants can learn from her experience.
Link: *https://m.facebook.com/story.php?story_fbid=1394902677563155&id=1835850610001301*