જાણીતા હોય કે નાં હોય,
વર્ષો ની ઓળખાણ હોય કે માત્ર એક દિવસ ની,
તમને ભૂતકાળ માં હેરાન કર્યા હોય કે મદદ કરી હોય,
ગમે તે હોય, માણસ તો છે ને?
અત્યારે સબંધો યાદ કરવાની ની નહિ, સકારાત્મકતા ની જરૂર છે. મનુષ્યધર્મ સમજી ને પણ કોઈ ને ૨ શબ્દ સાંત્વના નાં કહીયે તો કદાચ એ નવું જીવન પામી શકે.