સોનું પહેરવાથી થી માણસ શોભે તેના કરતા માણસ જ એવા બની જઈએ કે સોનુ ન પહેર્યું હોય તો લોકો વિચારે કે આ માણસ સોનુ કેમ નહીં પહેરતા હોય ?
આ પ્રશ્ન આપણને પણ ઘણા વ્યક્તિઓ ને જોઈ થાય જ છે કે આ માણસ પાસે આ વસ્તુ હોય તો કેટલી સરસ લાગે..
એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કોઈ સારી વસ્તુ કે વ્યક્તિ આપણી શોભામાં વધારો ચોક્કસ કરી શકે છે પણ એ આપણી શોભા ના બની શકે માટે જ્યા આપણી હાજરી હોય ત્યાંની શોભા વધી જાય તે સાચી શોભા છે.
-Chirag RADHE