હા હું ખુશ છું 🖤
નથી કહ્વિ તબીયત મારી હા હું ખુશ છું
ઘણા ઘા સહ્યા છે છતા હા હું ખુશ છું
મળવા આવો તો ભલે નહીંતર મારી એક્લતા માં જ્ ખુશ છું
મહેફિલો તમારી શાનદાર છે છતા મારી અંધારી રાત માં જ હું ખુશ છું
યાદ તો ઘણી આવે છે તમારી છતા જુના કિસ્સા માં જ્ હું ખુશ છું
સમય મળશે તો કરીશું સુખ ની વાતું નહીંતર તારી યાદો માં જ હું ખુશ છું
કહેવું ઘણું છે તને પણ તું સાથે નથી એટલે જ્ આ વાત લખી ને હું ખુશ છું
-Patel Karishna