ભૂલ થોડી મારી છે સજા તને આપી ને હવે શું કરું,
મિજાજ કઈક અંશે બદલાયો છે મારો,
ભાન તને કરાવીને હું શું કરું ,
મારી વાતોને કોઈ સમજનારું નથી આ દુનિયામા ,
ફીકર તારી રાખીને હું શું કરું,
કરવા ગ્યો ઓળખાણ હવે જો “અંજાન” બની ગયો, પડછાયાને ભીતર રાખી હું શું કરું,
ભીનાશ આંખોં માં છલકાઈ આવે છે હરઘડી ,
ખારા આંશુ વહાવી હું શું કરું....
@ashok_chavda_1727