આજે મે જે કરુણતાનુ ચિત્ર જોયુ છે તે જોતાં હે ઈશ્વર!
મારી તમને એકજ પ્રાથના છે🙏🙏🙏, મારા હમસફરની જિંદગી થી
વધુ એક મારે એક પણ શ્વાસ જોઈતો નથી ......
અને મારો હમસફર છે ત્યા સુધી મારો શ્વાસ તમે તુટવા ન દેતા.... 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏👫👫👫👫
દો જિસ્મ એક જાન છુટા પડે એ કેમ ચાલે એ ખુદા..... 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
રડતી આંખોને હમસફર એકલા મુકીને અલવિદા કહે એ કેમ ચાલે ખુદા.... 😭😭😭😭
તમે તો ખુદા છો..... આમ મિલન ખછી કરુણ જુદાઈનુ સર્જન કરો એ કેમ ચાલે ખુદા...... 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐"યાદ "😭😭😭😭😭