Gujarati Quote in Blog by Mahesh Vegad

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માસ્ક પણ નથી પહેરવું....

દંડ પણ નથી ભરવો...

ટોળા પણ કરવા છે...

Distancing પણ નથી રાખવું...

પ્રસંગો ને પ્રોગ્રામ પણ કરવા છે...

કારણ વગર ગામે ગામ ફરવું છે...

ધંધા રોજગાર પણ ચાલુ રાખવા છે...

લોકડાઉન પણ નથી જોઇતું...

મફત/સસ્તી સારવાર જોઈએ છે...

માંગે એટલા Remdesivir/Toculizumab ઇન્જેક્શન પણ જોઈએ છે...

તાત્કાલિક હોસ્પિટલમાં ખાટલો/ઓક્સિજન બાટલો અને વેન્ટીલેટર પણ જોઈએ છે...

તાત્કાલીક અને ચમત્કારિક રિકવરી પણ જોઈએ છે...

ને સતત સરકારને દોષ પણ દીધે રાખવો છે...

અને છેલ્લે રસી પણ નથી લેવી

વાહ ભારતીય નાગરિક વાહ...
🤦🤦🤦

Gujarati Blog by Mahesh Vegad : 111694245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now