Gujarati Quote in Blog by Bhupat Bhai Isapara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી સાથે રહીને કોરોના ના લક્ષણો બદલાયા.પણ આપણે જાગૃતિ ના લાવ્યા.કોરોના
શું કરશે કોરોના બહુ બહુ તો જીવ લેશે.બીજું શું કરશે. કોરોના મોઢે થી નાકેથી નથી શરીરમાં પ્રવેશેતો. એતો દાઢી થી પ્રવેશ કરે છે. માટે લોકો માસ્ક દાઢી ઉપર પહેરે છે. કોરોના
પ્રત્યેની આળસ આપણા માટે ધાતક સાબિત થઈ રહી છે.

-Bhupat Bhai Isaparaને

Gujarati Blog by Bhupat Bhai Isapara : 111689099
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now