🙏🏻.......4
*જાગ્રત સ્વપ્ન સુશોપતિ તુરિયા,ઉનમુનિ મુદ્રા લાગી*
*અક્ષરાતીત આપૅ નર *ઓળખ્યા,તેની ભે ભરમના ભાંગી*
જીવણ સાહેબ જણાવી રહ્યા જણાય છે કૅ ચાર અવસ્થા છે જેમાની જાગ્રત તો જેમા આપણે જાગતા હોઇએ છિઍ.પછી સ્વપ્ન તો તો તેમા ઉંઘ મા તો છીએ જ પણ સ્વપ્ન સતાવે છે.પછી સુષુપ્તી થોડી ઉંઘ તો થોડુ જાગરણ,પણ પછી તુરિયા વિશ્રામ મા મન ને વિશ્રામ છે.શરીર પણ વિશ્રામ મા રહે છે.હજુ પણ એક અવસ્થા ઉન્મુનિ મુદ્રા લાગી.મન થી પણ પાર ની અવસ્થા! જ્યા મન થી પણ પાર...જ્યારે મન થી પણ પાર જઈએ તયારૅ ત્યાના અનુભવ...કहे છે અક્ષરાતીત આપૅ નર ઓળખાયા.શબ્દ પાર નુ જગત છે.તેની ઓળખ થાય છે તે કોણ છે? કોણ ઓળખે છે? પોતાના બધાજ ભય દુર થયા છે.અને ભ્રમણાઓ ભાંગી જાય છે..
ક્રમશ :...5
👏🏻