કવિ ગંગ કહે....
જ્ઞાન ઘટે કોઈ મુંઢકી સંગત, ધ્યાન ઘટે બીન ધીરજ લાએ
પ્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ.
શોક ઘટે કોઈ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓખડ ખાએ.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, દારીદ્ર કટે હરિ ગુણ ગાયે
ભૂખમેં રાજ કો તેજ સબ ઘટ ગયો ,
ભૂખમેં સિધ્ધ કી બુધ્ધિ હારી;
ભૂખમેં કામિની કામસોં તજ ગયી,
ભૂખમેં તજ ગયો પુરુષ નારી;
ભૂખમે ઓર વ્યવહાર નહિ રહત હે,
ભૂખમે રહત હે ક્ન્યા કુમારી;
કહત કવિ ગંગ નહિ ભજન બન પડત હે,
ચારહિ વેદસે ભૂખ ન્યારી.!૫!
જા દિનતેં જદુનાથ ચલે, બ્રજ ગોકુલસેં મથુરાં ગિરિધારી.
તાં દિનતે બ્રજનાયિકા સુંદર, રંપતિ ઝંપતિ કંપતી પ્યારી.
ઉનકે નેનકી સરિતા ભઈ, (જેસે) શંકર સીસ ચલે જલભારી.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, તાં દિનતે જમુના ભઈ કારી
-કવિ ગંગ