અંધારામાં કરેલું ખોટું કામ અજવાળું થશે ત્યારે બહાર તો આવશે જ ..
જેમ દહીંમા માખણ દેખાતું નથી પણ વલોવાય ત્યારે એ બહાર આવે છે ....
એમ ખોટું કરીએ ને તે વાલા ગમે ત્યારે ભોગવવું તો પડે જ વ્હાલા..
કર્મ હોય કાળા તો શું કરે માળા...
જય શ્રી દ્વારકાધીશ.......
ૐ નમઃ શિવાય....