તન કહે છે, બસ હવે આરામ કરી લે...
મન કહે છે હ્રદયનાં ધબકાર છે,ત્યા સુધી દોડી લેવુ છે... મારે !
તન કહે ઘડિયાળનાં કાંટા પણ હવે તો જલદી ભાગતા હોય એવું લાગે છે...
મન કહે ભલે ને ઘડિયાળનાં કાંટા ભાગે,
ફરિયાદ તન સાથ છોડી દે એની ન થશે..
પણ ફરિયાદ એ જરૂર થશે જયારે મન પણ સાથ છોડી દેશે..
જયા સુધી હ્રદયનાં ધબકાર છે ,ત્યા સુધી મારે દોડવું છે...
અંતરની દ્રષ્ટિએ...
Rinal💫💫