Gujarati Quote in Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે વ્યકિત ને માણસ નથી ગમતો,
તેને જગતમાં કાઈ ગમતું નથી.

માણસ થઈને માણસમાં નથી ભરતા,
તો એ શું માણસાય ના કામ કરવાના.

એકાંત જગ્યા સારી,
પણ એકલું રહેવું એ નહિ સારૂ.
બધા સાથે મળીને સંગાથ કરીએ,
તો જીવનની કથા અનુસર્યા કેહવાય.
બાકી જીવનના ચોકઠા તો અવળાજ પડવાના,
જ્યાં સુધી બગલમે રામ મુખ મે છુરી હશે.

ઈશ્વર ને વંદન તેની દુનિયાને વંદન,
દુનિયામાં રહેલા હર જીવ માત્ર ને વંદન.
પરસ્પર વિશ્વાસ કેળવીએ
સૌ સાથે હળી મળી ને મનની વેદનાને દુર કરીએ

"સ્વયમભુ" માણસ જીવનને ઉજાગર કરીએ,
નેક કાર્ય કરી એક બનીએ.

-અશ્વિન રાઠોડ
- સ્વયમભુ

Gujarati Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111679310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now