https://www.matrubharti.com/shaileshjoshi0106gma
એક 70 થી 80 ની ઉંમરે પહોંચેલ સજ્જનનું મૃત્યુ થાય છે.
એ સજ્જને પોતાની પુરી જીંદગી સરળતા, સજ્જનતા અને પરોપકારીના કાર્યોમાંજ વિતાવેલી.
એમના અંતીમ સંસ્કાર સમયે, ભેગા થયેલ ગામ લોકો પણ એમનાં આટલા સારા સ્વભાવની અને જીવેલ સારા જીવનના કિસ્સા એક બીજાને કહેતાં હતા.
ત્યાં એક વડીલ બોલ્યા કે......
મિત્રો આગળ, કાલે વાંચવાનું ભૂલતા નહી