આ વર્તમાન જીવન માં પરમાત્મા ની બંદગી જ એક સાચો ઉપાઈ છે પાર પાડવા માટે એટલે થાય તો સેવા, સત્સંગ અને સરમણ કરવા થી જ આ જીંદગી, આ અવસર લેખે જશે.
બાકી કોઈ પદવી પ્રાપ્ત કરવા કે સિદ્ધિ ની પાછળ આ જીવન બરબાદ કરી ને પછી ચોર્યાસી ના ચક્કર માં ફરવા કરતા પરમાત્મા નો દાસ થંઈ ને રહે તે સંત છે.
////////// બ્રીજ ////////