જો મહોબતજ ન હોય તો, ફુલોની સુવાસ ન હોત, પંખીનો કલરવ ન હોત, ઝરણાની ખલખલાટ ન હોત, પક્ષીઓનો કલરવ ન હોત, હવામાં સંગીત ન હોત, ના તું હોત ના હું હોત, ઈશ્વરે પ્રકૃતીની ઉત્પત્તિ અને તેના વીકાસ માટે મહોબત બનાઈ છે, મહોબત ના દુશ્મનોને કહેજો કે મહોબત ના હોત તું પણ ક્યાથી હોત.
-Ruturaaj Hemant