🌷જ્યારે કોઈપણ કર્મ, ક્રોધ, આવેગ, આવેશ તથા ખોટી ઉતાવળમાં કરવામાં આવે છે તે કાર્યમાં સફળતા પુરેપુરી મળતી નથી. પરંતુ જો તે જ કાર્ય શાંતિથી, એકાગ્રતાથી, બુધ્ધિ તથા સમજણપૂર્વ કરવામાં આવે તો જરૃર સફળતા મળે છે. જ્યારે કોઈપણ કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે આપણે આપણી જ ભૂલ શોધવી જોઈએ. નિષ્ફળતા માટે અન્ય લોકોને દોષ દેવાનો કોઈ અર્થ નથી.🌷