રોજ દુખી થઇ ને સારા લોકો આમ દુખ ભગવાન પર ઠાલવતા દીઠાં...
ભગવાન અમ સારા માણસો સાથેજ કેમ આમ?? જયારે ખરાબ માણસો શુખી અને જલસા કરે...
કારણ સિમ્પલ મોટા પહાડ માંથી જે શીલા ની ભગવાનની પ્રતીમા બનવાની હોય તે શીલાને બધી રીતે તરાસવામાં આવે, પછી આકાર આપવા મશીન ચલાવવામાં આવે, પાણીનું પ્રસર, પછી ઘસી ચમકાવવામાં આવે ..ત્યારે પ્રતીમા તૈયાર થાય...જેની પ્રાણ પ્રતીઠા થાય અને પછી ભગવાન કે દેવી તેમા પધારે અને રહે છે..અને તેની પુજા થાય છે...
બધા પથ્થરોની નહીં..
સમજાયું
-Hemant